Friday, 26 February 2016

સમાસ

1.દ્વન્દ્વ સમાસ :


  • બે કે તેથી વધુ પદો  સમાન મોભો ધરાવતા હોય તેવા સમાસ ને દ્વંદ્વ સમાસ કહે છે.
  • આ સમાસ નો વિગ્રહ 'અને ','કે','અથવા' જેવા સયાજકો વડે થાય છે. 
  • દા.ત : માતાપિતા- ,ભાઈબહેન , તડકોછાયો  વગેરે 

2.તત્પુરુષ સમાસ :

  • જયારે સમાસ ના બને પદો વિભક્તિ ના પ્રત્યય થી છુટા પડે ત્યારે આ સમાસ બને છે
  • તત્પુરુષ સમાસ માં પૂર્વ પદ ગૌણ અને ઉતર પદ પ્રધાન હોય છે
  • એ , ને , થી , માં , નો, ની , નું , ના જેવા વિભક્તિ પ્રત્યયો વડે આ સમાસ ના પદો નો વિગ્રહ થાય છે.
  • દા.ત :મરણશરણ 

No comments:

Post a Comment